Hello, I will teach you how to Convert Word To JPEG - GPG. So first you have to open the document, and from there you can first convert your file to PDF. Can be saved in the format so click the file then proceed to save us.
🌿ઉકાળો એજ ઉપાય🌿
🍀 આયુર્વેદ અપનાવો દેશ બચાવો🍀
(1) આયુર્વેદીક ઉકાળો
1- વ્યક્તિ માટે ઉકાળાનું માપ
1 - કપ પાણી
4 - ચપટી હળદર
1 - 2- ચપટી સૂંઠ
4- તુલસીના પાન
1 - ઈચ જેટલો ગળો ( છૂંદીને )
આ બધી વસ્તુ મિક્સ કરીને
1 ગ્લાસ જેટલું પાણી લઈને 25 % જેટલું બાળી નાખીને 75% વધે એટલું
પછી ગાળી
સવાર- સાંજ ખાલી પેટે લેવું.
ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી કેફસાની સફાઇ કરવાનો 100 % અસરકારક ઘરેલુ ઉપચાર છે.
(2) દિવસ માં 3 - 4 ( સવારે - સાંજે ) વાર નાસ લેવાનો .
નાસ માટે 10 પાન તુલસી , 1 ચમચી અજમો , 1/2 ચમચી સુંઠ , નાખી ઉકાળી લેવું. ( દિવસ માં 3 - 4 વાર નાસ લેવો )
કોરોનાના સામાન્ય લક્ષણો જણાય તો શું કરવું
(3) પીવા નું પાણી :- 1 લિટર પાણી માં સૂંઠ નાખીને પછી બે ઉફાળા આવે ત્યાં સુધી ઉકાળવું પછી તેને થર્મોસ માં ભરી લેવું પછી દર 10 - 10 મિનિટે થોડું થોડું પાણી પીતું જ રહેવું... એ પાણી આખો દિવસ લેવું . ( તાવ હોય તો ગળો વાળું પાણી લેવું )
4) ભોજન
ફક્ત ભૂખ લાગે ત્યારે જ જમવું , ભૂખ ન હોય તો નથી જ જમવાનું .. જમવા માટે.
◆ મગ બાફી ને એમાં આદુ , હળદર , કોથમરી ,ધાણા , જીરું નાખીને તે જ ખાવાનું { 72 કલાક માટે }
બીજું કંઈ જ ના લેવું ....
ચા ,દૂધ , દહીં , રોટલો ,રોટલી , ભાખરી ,...તો બિલકુલ ન લેવું ..
5) ધૂપન માટે
સાંજે
લીંબડાના પાન ( સૂકા )
ગૂગળનો
ધૂપ કરવો
સમગ્ર વિશ્વ બદલાયી રહ્યુ છે આપણે પણ બદલાવ લાવીએ હાનિકારક ચા ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધાર, શરદી, કફ ઉધરસ થી બચાવનાર દિવસ ની શરૂઆત કરીએ🙏🏻🌿
How To Convert Word To JPEG Format |
Then let's say you want to rename the certificate partnership - and then save it as a dive. You can click the PDF format, then save and from there you can see that it is already in the PDF form so what we are going to do is reduce the size of the certificate.
This is exactly what it looks like, then you drag the snapshot from there and click anywhere and click the certificate and you can see this Foxit reader that the selected air you can key on the clipboard you can.
how to convert word to jpeg file
Just click OK and right-click We rewrite the certificate Click Copy and you start looking for accessories and you can open the paint and see the untitled paint there and from there you can now paste that certificate. That you just clicked on CTRL V and then let us know if you want to extend or extend your certificate or move that certificate anywhere on that page.
So you can just click select, and you select the same certificate and I put it in the middle we can say that one should be more comprehensive than just click on the image I want to drag it. Just drag see what they want to expand I want to expand and 120 percent just click OK and how it will expand from there.
Now you can save your certificate again but this time in JPEG format so I have the certificate already in JPEG format. It has to be written which means save to type like JPEG right-click so save right-click. Yes OK Change So now you already have a certificate in JPEG format which is how easy it is to convert a word document to JPEG.