ગુજરાત ગૌ સેવા પંસદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કુલ 4304 જગ્યાઓની બમ્પર ભરતીની જાહેરાત કરી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB-Ojas) એ વર્ગ–3ની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય ગ્રુપ A અને B પોસ્ટ્સ માટે વિગતવાર GSSSB ભરતી ન...