ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB-Ojas) એ વર્ગ–3ની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય ગ્રુપ A અને B પોસ્ટ્સ માટે વિગતવાર GSSSB ભરતી નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. જે નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી.રસ ધરાવતા અને લાયક ઉમેદવારો GSSSB વર્ગ-3 ભરતી 2024 માટે 31.01.2024 સુધીમાં તેની સત્તાવાર વેબસાઇટ @ojas.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે .
GSSSB various post recruitment 2024 highlights
સંસ્થાનું નામ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) |
પોસ્ટનું નામ: |
જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય |
કુલ ખાલી જગ્યા |
4304 |
શરૂઆત ની તારીખ: |
04.01.2024 |
એપ્લિકેશન મોડ |
ઓનલાઇન |
નોકરીનું સ્થાન: |
ગુજરાત |
છેલ્લી તારીખ |
31.01.2024 |
નોકરીનો પ્રકાર |
સરકારી નોકરી |
GSSSBની પોસ્ટ મુજબ જગ્યાઓની વિગત
પોસ્ટ નું નામ |
કુલ જગ્યાઓ |
Junior Clerk (જુનિયર ક્લાર્ક) |
2018 |
Senior Clerk (સિનિયર ક્લાર્ક) |
532 |
Head Clerk (હેડ ક્લાર્ક) |
169 |
Office Assistant (ઓફિસ એસિસ્ટન્ટ) |
210 |
Junior Clerk (જુનિયર ક્લાર્ક) |
590 |
Office Superintendent Class |
302 |
Office Superintendent Class |
303 |
Sub Registrar Grade 1 (સાબ રજીસ્ટ્રાર) |
45 |
Sub Registrar Grade 2 (સબ રજીસ્ટ્રાર) |
53 |
Stamp Inspector |
23 |
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક) |
46 |
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી) |
12 |
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક) |
102 |
Collector Office Clerk (કલેક્ટર કચેરી ક્લાર્ક) |
160 |
ગૃહમાતા |
06 |
ગૃહમાતા |
14 |
Assistant Tribal Development Officer (એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડિવેલપમેન્ટ ઓફિસર) |
65 |
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી) |
07 |
Assistant/Assistant Depot Manager |
372 |
Depot Manager (Godown Manager) 26
|
26 |
Junior Assistant 08 |
08 |
કુલ ખાલી જગ્યાઓ |
4304 |
ક્ષણિક લાયકાત:
- ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
ઉંમર વિગતો:
- લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ
પસંદગી પ્રક્રિયા
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરશે.પ્રારંભિક પરીક્ષા (MCQ) (ગૃપ-A અને ગૃપ-Bની સાથે લેવાશે.)
- ગૃપ-A માટે મુખ્ય પરેક્ષા લેવાશે અને ગૃમે-B માટે કમ્પુટરાઇઝ એમ.સી.ક્યુ પરીક્ષા રહેશે.
અરજી ફી (અરજી ફોર્મ ફી)
- પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી ?
- GSSSB માં વર્ગ-3 ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
- સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
- નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક @www.gsssb.gujarat.gov.in પર ક્લિક કરો .
- તે પછી “ GSSSB ભરતી ” ની સૂચના દેખાશે, તેને ખોલો.
- સૂચનાને ધ્યાનથી વાંચો અને તમામ જરૂરી માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્તવપુર્ણ લિંક
ગુજરાત ગૌ સેવા પંસદગી મંડળ દ્વારા ભરતી જાહેર