ગુજરાત ગૌ સેવા પંસદગી મંડળ દ્વારા ભરતી જાહેર

ગુજરાત ગૌ સેવા પંસદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કુલ 4304 જગ્યાઓની બમ્પર ભરતીની જાહેરાત કરી છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB-Ojas) એ વર્ગ–3ની જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને અન્ય ગ્રુપ A અને B પોસ્ટ્સ માટે વિગતવાર GSSSB ભરતી નોટિફિકેશન પ્રસિધ્ધ કરી છે. જે નોટિફિકેશન મુજબ, GSSSB કુલ 4304 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 3 જાન્…

NEWS
Load More
That is All