indiapost.gov.in India Post GDS Recruitment 2024 ઓનલાઇન અરજી કરો ભારતીય પોસ્ટ ઓફિસે ભારતીય પોસ્ટ ભરતી 2024 બેચમાં
ગ્રામીણ ડાક સેવક માટે સૂચના બહાર પાડી છે. 50% માર્ક્સ સાથે 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ તેવા પાત્ર ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરવામાં આવશે, અને અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ પર સક્રિય કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા, પરીક્ષાની તારીખો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી વિશેની વિગતો ભરતી સૂચનામાં આપવામાં આવી છે.
ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી, તમારે આ પોસ્ટને અંત સુધી વાંચવી પડશે, આમાં તમે ભારતીય પોસ્ટ ઓફિસ ભરતી માટે કેવી રીતે અરજી કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી મળશે.
India Post GDS Recruitment 2024 મહત્વની માહિતી
નિમણૂંક સંસ્થા | ઇન્ડિયા પોસ્ટ ઓફિસ |
---|
પોસ્ટનું નામ | ઇન્ડિયા પોસ્ટ ઓફિસ ભરતી 2024 |
જાહેરાત નં. | 2024 |
ખાલી જગ્યાઓ | 44228 |
અરજી પ્રક્રિયા | 15 જુલાઈ થી 05 ઑગસ્ટ 2024 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
ઇન્ડિયા પોસ્ટ ઓફિસ પગાર | રૂ.21,700 થી રૂ.69,100/- |
વર્ગ | હિંદુસ્તાન પોસ્ટ ઓફિસ 2024 |
નોકરીનું સ્થળ | ભારત |
સત્તાવાર વેબસાઇટ | indiapost.gov.in |
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 પોસ્ટની વિગત
ઇન્ડિયા પોસ્ટ દ્વારા જાહેર કરેલી ભરતી અંતર્ગત ગ્રામીણ ડાક સેવક, BPM અને ABPM ની જગ્યા માટે અરજી મંગાવી છે. આ ભરતીમાં અરજદારોની મેરીટના આધારિત પસંદગી કરવામાં આવશે.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત ભારત સરકાર / રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા કોઇપણ માન્ય સ્કૂલ શિક્ષક બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલ અંગ્રેજી અને ગણિતમાં પાસિંગ માર્ક સાથે 10 પાસનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 વય મર્યાદા
ગ્રામીણ ડાક સેવકની ભરતી માટે અરજી કરવા માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી 40 વર્ષ છે. ઉંમર મર્યાદાની ગણતરી માટે ઓનલાઈન અરજી ફોર્મની અંતિમ તારીખ ગણવામાં આવશે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 પરીક્ષા ફી
પરીક્ષા ફી રૂપિયા 100/- જનલર કેટેગરી અને EWS & OBC કેટેગરીના ઉમેદવારો માટે છે. SC/ST/PWD કેટેગરીના ઉમેદવારો માટે કોઈ અરજી ફોર્મની ફી નથી. અરજી ફી ઓનલાઈન ચુકવણી કરવાની રહેશે.
ઇન્ડિયા પોસ્ટ ભરતી 2024 પગાર ધોરણ
ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક અને ABPM ની જગ્યા માટે પગાર ધોરણ 10,000/- થી 24,470/- રૂપિયા ફિક્સ પ્રતિ મહિને પગાર આપવામાં આવશે. BPM ના પગાર ધોરણ 12,000 થી 29,380/- રૂપિયા દર મહિને આપવામાં આવશે.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 અરજી કરવાની રીત
રજીસ્ટ્રેશન પૂર્ણ કરો
લોગિન કરો અને અરજી ફોર્મ ભરો
જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
અરજી ફી ની ચુકવણી કરો
અરજી ફોર્મ સબમિટ કરો
અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખો
ઇવેન્ટ | તારીખ |
---|
ભારતીય પોસ્ટ ઓફિસ સૂચના જારી થવાની તારીખ | 15 જુલાઈ 2024 |
ભારતીય પોસ્ટ ઓફિસ નોંધણી શરૂ થવાની તારીખ | 15 જુલાઈ 2024 |
ભારતીય પોસ્ટ ઓફિસ નોંધણીની છેલ્લી તારીખ | 05 ઑગસ્ટ 2024 |
ભારતીય પોસ્ટ ઓફિસ પરીક્ષા ફીની છેલ્લી તારીખ | 05 ઑગસ્ટ 2024 |
ભારતીય પોસ્ટ ઓફિસ સુધારણા કરવાની છેલ્લી તારીખ | શેડ્યૂલ મુજબ |
ભારતીય પોસ્ટ ઓફિસ મેરીટ લિસ્ટ/ પરિણામ | ટૂંક સમયમાં જાણકારી આપવામાં આવશે |
India Post GDS Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પ્રશ્ન: India Post GDS Recruitment 2024 કઈ તારીખે શરૂ થશે?
જવાબ: 15 જુલાઈ 2024.
પ્રશ્ન: ભારતીય પોસ્ટ ઓફિસ 2024 માટે અરજી ફોર્મ માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?
જવાબ: indiapost.gov.in
પ્રશ્ન: ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન અરજી ફોર્મ 2024 માટે છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: 05 ઑગસ્ટ 2024.