Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

ગુજરાતમાં 12 લાખ વિદ્યાર્થીને ST બસમાં મફત પાસ :

રાજ્યમાં જુદી જુદી સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા 12 લાખ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા જીએસઆરટીસી (GSRTC)ની બસમાં મફત પાસ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

મયૂર માકડિયા, ગાંધીનગર: રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ GSRTCની બસમાં મુસાફરી કરે છે અને શાળા અને કોલેજમાં અભ્યાસ માટે આવતા છે. આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાહત દરે પાસની સુવિધા આપવામાં આવતી હતી. પરંતુ હવે રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીની મફત પાસ આપવામાં આવશે.

 

Free ST Pass: ગુજરાતના 12 લાખ વિદ્યાર્થીઓને CM ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ, STના બસના ફ્રી પાસ મળશે

ફ્રી ST બસ પાસનો લાભ:

રાજ્યના 12 લાખ વિદ્યાર્થીઓને ટૂંકા અને લાંબા રૂટ માટે અભ્યાસ માટે આવનજાવન માટે મફત ST બસ પાસની સુવિધા આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારએ બજેટમાં આ માટે જોગવાઈ કરી છે.

વાહન વ્યવહાર મંત્રીએ શું કહ્યું?

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે આ બજેટમાં ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓનો ખાસ વિચાર કરવામાં આવ્યો છે. હવે દરેક વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવવા માગે છે અને શહેરોના વિદ્યાર્થીને મળતી સુવિધા ગ્રામિણ વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ મળી રહે તે માટે મફત ST પાસની વ્યવસ્થા કરવામાં આવશે.

ક્યારથી મળશે લાભ?

આ મફત બસ પાસનો લાભ રાજ્યના વિદ્યાર્થીઓને આગામી શૈક્ષણિક સત્રથી મળી શકે છે. આ પાસ કઈ રીતે મેળવી શકાય તેના માટે વહન વ્યવહાર વિભાગ દ્વારા આગાહી અને આયોજન કરવામાં આવશે. આ જાહેરાત વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે.

મોબાઈલથી ઓનલાઇન અરજી અહિંથી કરો સંપૂર્ણ પ્રોસેસ

Next Post Previous Post
No Comment
Add Comment
comment url

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પણ વાંચો