CBSE બોર્ડની પરીક્ષાની તારીખ 2024 જાહેર કરી: CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

CBSE Board Exam Date Declared 2024: CBSE બોર્ડ ના વિધાર્થીઓ માટે સારા સમાચાર, બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર – CBSE બોર્ડ પરીક્ષા ૨૦૨૪ માં સામેલ થનાર તમામ વિધાર્થીઓથી ખુબજ મોટા સમાચાર તેની રાહ જોઈ રહ્યા હતા. CBSE Board Exam 2024 પરીક્ષાની તારીખનું ઓફિસિયલ ટાઇમટેબલ તેમની વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર ચેક કરી લેવું.CBSE બોર્ડની પરીક્ષાની તારીખ 2024 જાહેર કરી: CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

CBSE Board Exam Time Table 2024

નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઇમટેબલ (CBSE Board Exam 2024) જાહેર કરી દીધું છે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024 થી શરુ થવાની છે. દેશ અને વિદેશમાં CBSE Board થી સબંધ ધરાવતી શાળાઓ હોવાના કારણે તેને દેશનું સૌથી મોટુ CBSE એજ્યુકેશન બોર્ડ માનવામાં આવે છે. CBSE બોર્ડ પરીક્ષા 2024માં સામેલ થનારા તમામ વિધાર્થીઓથી ખુબ જ તેની રાહ જોઈ રહ્યા હતા. CBSE બોર્ડ પરીક્ષા 2024 ટાઇમટેબલ તેમની ઓફીશીયલ વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર ચેક કરી શકશો તેની તમામ વિધાર્થીઓએ નોંધ લેવી.
ધોરણ 10નું ટાઇમ ટેબલ

ધોરણ12નું ટાઇમ ટેબલ






આવી રીતે ડાઉનલોડ કરી શકશો ટાઇમ ટેબલ

CBSE બોર્ડ પરીક્ષા 2024 નું ટાઇમ ટેબલ બહાર પડતા ફક્ત 5 સ્ટેપ માં ડાઉનલોડ કરી શકશો. તેમના માટે નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલ્લો કરવા જરૂર છે.CBSE બોર્ડ પરીક્ષા 2024 ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવા માટે સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અથવા cbse.nic.in ની મુલાકાત લો.
ત્યારબાદ Latest Section ના ટેબ પર ક્લિક કરો
ત્યારબાદ CBSE 10th અને 12th Timetable પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારા ક્લાસની લિંક ને ઓપન કરો
CBSE બોર્ડ પરીક્ષા Time Table PDF પર ક્લિક કરીને ડાઉનલોડ કરો.
Next Post Previous Post
No Comment
Add Comment
comment url

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પણ વાંચો