ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023, જગ્યાઓ : 995 | IB ACIO Recruitment 2023 ACIO Grade II/ Executive
IB ACIO Recruitment 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરોએ ACIO ગ્રેડ II/ એક્ઝિક્યુટિવ (IB ACIO ભરતી 2023) 995 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં IB ACIO ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે અરજી કરવી તે ઇન્ટેલિજન્સ બ્યુરો વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.
IB ACIO Recruitment 2023
ભરતી બોર્ડ | ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઈન્ડિયા (IB) |
પોસ્ટ નું નામ | ACIO ગ્રેડ II/ એક્ઝિક્યુટિવ |
ખાલી જગ્યાઓ | 995 |
ભરતી નું સ્થાન | સમગ્ર ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 ડિસેમ્બર 2023 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
માસિક પગાર | Rs. 44,900- Rs. 1,42,400 |
ભરતી ની પોસ્ટ :
- ACIO ગ્રેડ II/ એક્ઝિક્યુટિવ
કુલ ખાલી જગ્યાઓ :
- 995
IB ACIO Bharti 2023 | |
કેટેગરી | ખાલી જગ્યાઓ |
જનરલ | 377 |
અનુસૂચિત જાતિ (SC) | 134 |
અનુસૂચિત જનજાતિ (ST) | 133 |
ઓબીસી (OBC) | 222 |
આર્થિક રીતે નબળા વિભાગ (EWS) | 129 |
કુલ | 995 |
શેક્ષણિક લાયકાત :
- કોઈપણ માન્ય યુનિવર્સિટિ માંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ
- કમ્પ્યુટર નું નોલેજ હોવું જોઈએ
IB ACIO Bharti 2023 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.
પરીક્ષા ફી:
IB ACIO ભરતી 2023 અરજી ફી | |||
કેટેગરી | ભરતી પ્રોસેસિંગ ફી | અરજી ફી | ટોટલ ફી |
બધા ઉમેદવાર | Rs. 450/- | 0 | Rs. 450/- |
General, EWS, OBC (Male) | Rs. 450/- | Rs. 100/- | Rs. 550/- |
ઉમર મર્યાદા :
- 18 વર્ષ થી 27 વર્ષ વચ્ચે ઉમર હોવી જોઈએ
- અનામત વર્ગ ના ઉમેદવાર માટે નિયમ પ્રમાણે ઉમર માં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
પગાર પંચ 7 પ્રમાણે (રૂ. 44,900-1,42,400) પે મેટ્રિક્સ પગાર કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે.
પરીક્ષા પદ્ધતિ:
IB ACIO ભરતી 2023 પરીક્ષાનું વર્ણન | સમય | માર્કસ | |
લેખિત પરીક્ષા | પરિક્ષા-1 : 100 MCQs, 5 ભાગોમાં વિભાજિત20 પ્રશ્નો ધરાવતા દરેક પ્રશ્ન 1 માર્કના 1) Current Affairs, 2) General Studies, 3) Numerical aptitude, 4) Reasoning/logical aptitude 5) English [દરેક ખોટા જવાબ માટે ¼ માર્કનું નેગેટિવ માર્કિંગ.] | 1 કલાક | 100 માર્કસ |
પરિક્ષા 2 : 50 ગુણનું વર્ણનાત્મક પ્રકારનું પેપર: નિબંધ(30 ગુણ) અને અંગ્રેજી સમજણ અને સુલેખન (20 ગુણ). | 1 કલાક | 50 માર્કસ | |
ઇન્ટરવ્યૂ | પરિક્ષા 3 : ઇન્ટરવ્યુ | 100 માર્કસ |
IB ACIO ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
અધિકારીઓ માત્ર ઓનલાઈન મોડમાં જ અરજી ફોર્મ બહાર પાડે છે. આમ, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરવાની રહેશે. તેઓ નીચે IB ACIO 2023 માટે ઑનલાઇન અરજી કરવા માટે STEP-By-STEP પ્રક્રિયા જોઈ શકે છે:
- 1 STEP: સૌપ્રથમ MHA ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ, એટલે કે, અહી ક્લિક કરો
- 2 STEP: હવે તમરી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે રજીસ્ટ્રેશન માટે તમારી માહિતી ભરવાની રહેશે.
- 3 STEP: રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મેળવવા માટે મૂળભૂત વિગતો જેમ કે નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર વગેરે ભરો.
- 4 STEP: સંપૂર્ણ અરજી ફોર્મ ભરવા માટે રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો. તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ માટે તમને ઈમેલ આવ્યો હશે તે ચેક કરો.
- 5 STEP: વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક વિગતો, પરીક્ષા શહેરની પસંદગી વગેરે પ્રદાન કરો.
- 6 STEP: પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટોગ્રાફ અને હસ્તાક્ષરની સ્કેન કરેલી તસવીરો નિયત ફોર્મેટમાં અપલોડ કરો.
- ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો
- 7 STEP: બધી વિગતો ચકાસવા માટે ભરેલા એપ્લિકેશન ફોર્મનું ચેક કરો અને ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો.
- 8 STEP: અરજી ફી (જો લાગુ હોય તો) ક્યાં તો ઓનલાઇન (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ) અથવા ઑફલાઇન (બેંક ચલણ) ચૂકવો.
- 9 STEP: ભવિષ્ય સંદર્ભ માટે ફી ચુકવણીની રસીદ અને ભરેલ અરજી ફોર્મ સાચવો
અરજી કરવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 ડિસેમ્બર 2023 |
નોટિફિકેશન | ડાઉનલોડ કરો |
હેલ્પલાઈન નંબર | 7353945553 |
WhatsAppp Group માં જોડાવ | Join Now |
આ લેખ માત્ર માહિતી પ્રદાન કરવા હેતુ થી બનાવેલ છે. કૃપા કરીને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે ઉપરોક્ત વિગતો હંમેશા તપાસો અને પુષ્ટિ કરો.
ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
પ્ર.1 : IB ACIO ભરતી 2023 માટે છેલ્લી તારીખ શું છે?
જ : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી 2023 છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2023 સુધી
પ્ર.2 : ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતીની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ શું છે?
જ : IB ACIO ભરતીની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/86382/Registration.html