SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 400+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક
SBI Recruitment 2023 | State Bank of India Recruitment 2023
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ડેપ્યુટી મેનેજર, મેનેજર, ચીફ મેનેજર અને પ્રોજેક્ટ મેનેજરની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં કુલ 439 જગ્યાઓ ઉપલબ્ધ છે.
વય મર્યાદા:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, દરેક પદ માટે વયમર્યાદા અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
આસિસ્ટન્ટ મેનેજર માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ છે.
ડેપ્યુટી મેનેજર અને પ્રોજેક્ટ મેનેજર માટે મહત્તમ વય મર્યાદા 35 વર્ષ છે.
ચીફ મેનેજર માટે મહત્તમ વય મર્યાદા 42 વર્ષ છે.
પ્રોજેક્ટ મેનેજર માટે મહત્તમ વય મર્યાદા 38 વર્ષ છે.
પગાર:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં પસંદ કરાયેલ ઉમેદવારને દર મહિને રૂપિયા 1,00,350 સુધી પગાર ચુકવવામાં આવશે.
લાયકાત:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ,તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તે માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લો.
પસંદગી પ્રક્રિયા:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂની તારીખ, સમય અને સ્થળ ઈમેલ અથવા મોબાઈલ નંબર પર મેસેજ દ્વારા જણાવવામાં આવશે.
અરજી ફી:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે, ST, SC, અને PwBd કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી જયારે અન્ય શ્રેણીના અરજદારોએ રૂપિયા 750 આપવાના રહેશે.
મહત્વની તારીખો:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, આ ભરતી માટેની નિર્ણાયક તારીખો તમે નીચે જોઈ શકો છો.
નોટિફિકેશનની તારીખ: 16 સપ્ટેમ્બર 2023
અરજી ખુલવાની તારીખ- 16 સપ્ટેમ્બર 2023
અરજી બંધ થવાની તારીખ- 06 ઓક્ટોબર 2023
મિત્રો તમને જણાવી દઈએ કે એક વખત તારીખ વીતી ગયા પછી છેલ્લી તારીખ પછી કોઈપણ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અધૂરી તથા ખોટી માહિતી વાળી અરજીઓ એસ.બી.આઈ બેંક દ્વારા નામંજૂર કરી દેવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી:
ભારતીય સ્ટેટ બેંકના સત્તાવાર જાહેરનામામાં આપેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે ઇન્ટરેસ્ટ ધરાવતા અને લાયકાત ધરાવતા લોકો SBIની અધિકૃત વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી જમા કરાવી શકે છે.
અરજી કરવા માટે જરૂરી લિંકોનું લિસ્ટ:
જાહેરાત ડાઉનલોડ કરવા માટે – અહીં ક્લિક કરો
અરજી કરવા માટે – અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ માટે – અહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવા અહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવા અહીં ક્લિક કરો